GSSSB Food Safety Officer Recruitment 2026: 84 જગ્યાઓ પર ભરતી
ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ફૂડ સેફ્ટી ઓફિસર (Food Safety Officer), વર્ગ-3ની કુલ 84 જગ્યાઓ ભરવા માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને ફૂડ ટેક્નોલોજી, બાયોટેક્નોલોજી, માઇક્રોબાયોલોજી, કેમિસ્ટ્રી, કૃષિ વિજ્ઞાન અને સંબંધિત ક્ષેત્રોમાં અભ્યાસ પૂર્ણ કરેલા ઉમેદવારો … Read more