SMC Library Clerk Result 2026 જાહેર | Download Marks PDF
SMC Library Clerk Result 2026: સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) દ્વારા લાઇબ્રેરી ક્લાર્કની ભરતી માટે લેવામાં આવેલી લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે ઉમેદવારોએ 23 ઓગસ્ટ 2026ના રોજ યોજાયેલી પરીક્ષામાં ભાગ લીધો હતો, તેઓ હવે પોતાના રોલ નંબરના આધારે મેળવેલા ગુણ ચકાસી શકે છે. સુરત મહાનગરપાલિકાએ જાહેરાત નંબર PRO/739 હેઠળ લાઇબ્રેરી ક્લાર્કની જગ્યા … Read more