Anand PM Poshan Yojana Recruitment 2026 – 7 Posts
આણંદ જિલ્લામાં સરકારી યોજના હેઠળ નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે ભરતીની એક મહત્વપૂર્ણ તક સામે આવી છે. આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા PM પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના) હેઠળ 11 મહિનાના કરાર આધારિત કર્મચારીઓની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં જિલ્લા કક્ષાના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને તાલુકા કક્ષાના PM પોષણ યોજના સુપરવાઇઝર સહિતની … Read more