ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ (GSEB) દ્વારા TAT – Secondary Mains પરીક્ષા (20-09-2026) નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
જે ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી તેઓ હવે પોતાનું પરિણામ ચેક કરી શકે છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પરિણામમાં આપેલી વિગતો ધ્યાનપૂર્વક તપાસે.
GSEB TAT Secondary Mains Result 2026 સંબંધિત વધુ માહિતી અને પરિણામની લિંક માટે નીચેની વિગતો જુઓ.
Paper – 1: Click Here
Paper – 2 (Computer): Click Here
