ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા Conductor (HSCO-2026) ની 20 સપ્ટેમ્બર 2026 ના રોજ યોજાયેલી પરીક્ષાની Provisional Answer Key જાહેર કરવામાં આવી છે.
જે ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી તેઓ હવે પોતાની Question Paper Series A, B, C અને D મુજબની Answer Key ચેક કરી શકે છે.
GSRTC Conductor Answer Key 2026 – Details
- Organization: Gujarat State Road Transport Corporation (GSRTC)
- Post Name: Conductor (HSCO-2026)
- Exam Date: 20-09-2026
- Answer Key: Provisional Answer Key
- Question Paper Series: A, B, C & D
Download Answer Key
ઉમેદવારો નીચે આપેલી PDF લિંક દ્વારા પોતાની Question Paper Series મુજબ Provisional Answer Key ડાઉનલોડ કરી શકે છે અને પોતાના જવાબો ચકાસી શકે છે.
નોંધ: આ Provisional Answer Key છે. ઉમેદવારોએ પોતાની પ્રશ્નપત્રની Series મુજબ જ જવાબો ચેક કરવા.
Official link: Click Here
