Surat Municipal Corporation Dy. Engineer Civil Answer Key 2026

By rathod dhruv| Published on November 1, 2026

સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા Dy. Engineer (Civil) સહિતની વિવિધ જગ્યાઓ માટે 20 સપ્ટેમ્બર 2026ના રોજ લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. હવે આ પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો માટે મહાનગરપાલિકા દ્વારા Provisional Answer Key અને Question Paper જાહેર કરવામાં આવ્યા છે.

જે ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી તેઓ સુરત મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઇટના Recruitment Section માં જઈને Answer Key અને Question Paper ચેક કરી શકે છે.

Answer Key સામે વાંધો નોંધાવવાની તારીખ: 24 સપ્ટેમ્બર 2026 થી 28 સપ્ટેમ્બર 2026 સુધી.

જો કોઈ ઉમેદવારને Provisional Answer Key માં કોઈ પ્રશ્ન કે જવાબ અંગે વાંધો હોય, તો જરૂરી પુરાવા સાથે નિયત ફોર્મેટમાં ઈમેઇલ દ્વારા વાંધો રજૂ કરી શકે છે.

મહત્વપૂર્ણ વિગતો:

  • સંસ્થા: Surat Municipal Corporation (SMC)
  • પોસ્ટ: Dy. Engineer (Civil) સહિત અન્ય જગ્યાઓ
  • પરીક્ષા તારીખ: 20-09-2026
  • Answer Key: Provisional Answer Key જાહેર
  • Question Paper: ઉપલબ્ધ
  • વાંધો નોંધાવવાની છેલ્લી તારીખ: 28-09-2026
  • ઈમેઇલ: recruitment@suratmunicipal.org

ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સત્તાવાર નોટિસ વાંચીને Answer Key અને Question Paper ડાઉનલોડ કરે.

Official Website: https://www.suratmunicipal.gov.in/

Official Notification: Click Here